Saturday 20 January 2024

શ્રેષ્ઠ નાટક વાર્તાઓ

                    26 જાન્યુઆરી સ્પેશિયલ

           નમસ્કાર મિત્રો, 26 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ ની ઉજવણીના ભાગ રૂપે રાજ્યની તમામ મોટી શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત આ કાર્યક્રમમાં નાટક પણ કરવામાં આવતાં હોય છે. શાળામાં કરી શકાય એવા કેટલાક નાટકો gujarati.matrubharti.com પરથી શોધીને આપની સમક્ષ મુકવામાં આવ્યા છે.જે બદલ માતૃભારતી વેબસાઈટ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

નાટકો વાંચવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો👇


                             



Maths Game


           શિક્ષકો અને બાળકો માટે ઉપયોગી એપ્લિકેશન


             નમસ્કાર મિત્રો, The teaching corner બ્લોગમાં આપનું સ્વાગત છે.આ બ્લોગનો મુખ્ય હેતુ શિક્ષકોની અધ્યાપન પ્રક્રિયા અને વિદ્યાર્થીઓની અધ્યયન પ્રક્રિયાને સરળ, સચોટ અને પરિણામ લક્ષી બનાવવાનો છે.આ હેતુ સિદ્ધ કરવા ગૂગલ પ્લે સ્ટોરમાં શિક્ષણ માટે ઉપયોગી કેટલીક એપ્લિકેશન શોધીને આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
             
                FLN કાર્ય અંતર્ગત દરેક શાળામાં વાંચન, લેખન અને ગણનની પ્રક્રિયા ચાલતી હોય છે.તેમ છતાં શિક્ષકોને ધાર્યું પરિણામ મળતું નથી.આ પરિણામ મારા વર્ગમાં પણ મને જોવા મળ્યું હતું. આ સમસ્યા દૂર કરવા માટે મેં પ્લે સ્ટોરમાં ઘણી બધી એપ્લિકેશન સર્ચ કરી અને તેનો ઉપયોગ કર્યો હતો.જેમાંની એક એપ્લિકેશન થી મને ગણનની મુખ્ય ચાર ક્રિયાઓ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર માં ખુબજ સુંદર પરિણામ જોવા મળ્યું હતું.આ એપ્લિકેશન નું નામ છે MATHS GAME. જે આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી, સ્માર્ટ ટીવીમાં સ્ક્રિન કાસ્ટ કરવું જેથી કરીને વર્ગના દરેક બાળકો જોઈ શકે. તમે મોબાઇલ વિદ્યાર્થીઓને આપીને પણ સ્વઅધ્યયન કરાવી શકો છો.


એપ્લિકેશન બનાવનાર RV AppStudio નો ખુબ ખુબ આભાર.

એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક ક્લિક કરો.👇


Thursday 11 January 2024

ધોરણ 7 વિજ્ઞાન

                 🚀 The Teaching Corner 🚀

The Teaching Corner આપના માટે પ્રસ્તુત કરી રહ્યું છે વિજ્ઞાનના દરેક એકમની PDF ફાઇલ. જે તમારા પેન ડ્રાઈવમાં સેવ કરીને સ્માર્ટ ટીવીમાં ઓપન કરી, વિદ્યાર્થીઓ ને વિજ્ઞાનના તમામ એકમ ખુબજ સરળતાથી શીખવી શકો છો.તેમજ વિજ્ઞાનમાં આવતી આકૃતિઓની સમજ પણ આપી શકો છો.
 
The Teaching Corner ના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવવા માટે નીચે આપેલ લિંક પર ક્લીક કરો.


ધોરણ : 7
વિષય : વિજ્ઞાન

નીચે દર્શાવેલ એકમ પર ક્લિક કરવાથી તે એકમની pdf ફાઇલ ખુલશે, જેને તમારા મોબાઈલમાં સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.













6M.10-માપન

The Teaching Corner  MATHS PDF File

ગણિત વિષયના દરેક એકમના સ્વાધ્યાયમાં દાખલા ખુબજ મોટી રકમમાં અને આકૃતિઓ આવતી હોય છે .જે ને સ્માર્ટ ટીવી કે બ્લેક બોર્ડમાં વારંવાર લખવું કંટાળા જનક લાગે છે  અને સમયનો પણ વધુ ઉપયોગ કરવો પડતો હોય છે. તો હવે તમે પણ સ્માર્ટ ટીવીમાં સ્માર્ટ રીતે ગણિત વિષય ભણાવવા તૈયાર થઈ જાઓ.The Teaching Corner આપના માટે લઇ ને PDF ફાઇલની એક શ્રેણી લઇ ને આવી રહ્યું છે. જેમાં હવે ગણિત વિષયના દરેક સ્વાધ્યાયની એક PDF ફાઇલ હશે. જેમાં દરેક પેજ ઉપર દાખલાની રકમ લખેલી હશે અને દાખલ ગણવા માટે નીચે જગ્યા પણ હશે. તમે સ્માર્ટ ટીવીમાં આ ફાઇલ ખોલી ને વિદ્યાર્થીઓને દાખલાની રકમ અને આકૃતિઓ સમજાવીને ખુબજ સરળતાથી અભ્યાસ કરાવી શકો છો. 
(અન્ય એકમોની PDF ફાઇલ પણ ટુક સમયમાં મુકવામાં આવશે.)

ધોરણ 6
વિષય : ગણિત
એકમ : 10.માપન
નિર્માતા : હરેશ સર

pdf ફાઈલનો નમૂનો 👇
આ એકમની pdf ફાઇલ ડાઉનલોડ કરવા ક્લિક કરો.👇
👉 Download 👈

Wednesday 10 January 2024

7M.9.પરિમિતિ અને ક્ષેત્રફળ

ધોરણ : 7 વિષય : ગણિત

એકમ : 9.પરિમિતિ અને ક્ષેત્રફળ

     ગણિત વિષયના દરેક એકમના સ્વાધ્યાયમાં દાખલા ખુબજ મોટી રકમ અને આકૃતિઓ આવતી હોય છે .જે ને સ્માર્ટ ટીવી કે બ્લેક બોર્ડમાં વારંવાર લખવું કંટાળા જનક લાગે છે  અને સમયનો પણ વધુ ઉપયોગ કરવો પડતો હોય છે. તો હવે તમે પણ સ્માર્ટ ટીવીમાં સ્માર્ટ રીતે ગણિત વિષય ભણાવવા તૈયાર થઈ જાઓ.The Teaching Corner આપના માટે લઇ ને PDF ફાઇલની એક શ્રેણી લઇ ને આવી રહ્યું છે. જેમાં હવે ગણિત વિષયના દરેક સ્વાધ્યાયની એક PDF ફાઇલ હશે. જેમાં દરેક પેજ ઉપર દાખલાની રકમ લખેલી હશે અને દાખલ ગણવા માટે નીચે જગ્યા પણ હશે. તમે સ્માર્ટ ટીવીમાં આ ફાઇલ ખોલી ને વિદ્યાર્થીઓને દાખલાની રકમ અને આકૃતિઓ સમજાવીને ખુબજ સરળતાથી અભ્યાસ કરાવી શકો છો. 

નિર્માતા : હરેશ સર ( M.Sc.B.Ed )

             The Teaching Corner

અન્ય એકમોની PDF ફાઇલ પણ ટુક સમયમાં મુકવામાં આવશે.


એકમ : 9.પરિમિતિ અને ક્ષેત્રફળ

PDF File 👉  Download 👈 Click



ધોરણ 8 વિજ્ઞાન PPT

 ધોરણ : 8         વિષય : વિજ્ઞાન એકમ 4 દહન અને જ્યોત