નમસ્કાર મિત્રો, The teaching corner બ્લોગમાં આપનું સ્વાગત છે.આ બ્લોગનો મુખ્ય હેતુ શિક્ષકોની અધ્યાપન પ્રક્રિયા અને વિદ્યાર્થીઓની અધ્યયન પ્રક્રિયાને સરળ, સચોટ અને પરિણામ લક્ષી બનાવવાનો છે HARESHKUMAR ( M.Sc.Bed )
Saturday 20 January 2024
શ્રેષ્ઠ નાટક વાર્તાઓ
Maths Game
Saturday 13 January 2024
Thursday 11 January 2024
ધોરણ 7 વિજ્ઞાન
6M.10-માપન
Wednesday 10 January 2024
7M.9.પરિમિતિ અને ક્ષેત્રફળ
ધોરણ : 7 વિષય : ગણિત
એકમ : 9.પરિમિતિ અને ક્ષેત્રફળ
ગણિત વિષયના દરેક એકમના સ્વાધ્યાયમાં દાખલા ખુબજ મોટી રકમ અને આકૃતિઓ આવતી હોય છે .જે ને સ્માર્ટ ટીવી કે બ્લેક બોર્ડમાં વારંવાર લખવું કંટાળા જનક લાગે છે અને સમયનો પણ વધુ ઉપયોગ કરવો પડતો હોય છે. તો હવે તમે પણ સ્માર્ટ ટીવીમાં સ્માર્ટ રીતે ગણિત વિષય ભણાવવા તૈયાર થઈ જાઓ.The Teaching Corner આપના માટે લઇ ને PDF ફાઇલની એક શ્રેણી લઇ ને આવી રહ્યું છે. જેમાં હવે ગણિત વિષયના દરેક સ્વાધ્યાયની એક PDF ફાઇલ હશે. જેમાં દરેક પેજ ઉપર દાખલાની રકમ લખેલી હશે અને દાખલ ગણવા માટે નીચે જગ્યા પણ હશે. તમે સ્માર્ટ ટીવીમાં આ ફાઇલ ખોલી ને વિદ્યાર્થીઓને દાખલાની રકમ અને આકૃતિઓ સમજાવીને ખુબજ સરળતાથી અભ્યાસ કરાવી શકો છો.
નિર્માતા : હરેશ સર ( M.Sc.B.Ed )
The Teaching Corner
અન્ય એકમોની PDF ફાઇલ પણ ટુક સમયમાં મુકવામાં આવશે.
એકમ : 9.પરિમિતિ અને ક્ષેત્રફળ
PDF File 👉 Download 👈 Click
8-બૈજિક પદાવલીઓ અને નિત્યસમ
9.માપન
Tuesday 9 January 2024
Evalbee ( OMR Sheet Scanner )
પ્રસ્તાવના :-
NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ મુજબ યોગ્ય માર્ગદર્શન શાળા આપવામાં આવે છે. તેમ છતાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં અપેક્ષિત પરિણામ લાવી શકતા નહતા. જેનું મુખ્ય કારણ હતું કે વિદ્યાર્થીઓ માર્ગદર્શન આપ્યા બાદ સીધાંજ પરીક્ષા ખંડ માં પરીક્ષા આપવા માટે જતા હતા. પરંતુ શાળા કક્ષાએ તેનું મૂલ્યાંકન કાર્ય કરવામાં આવતું નહતું. જેનું મુખ્ય કારણ એ હતું કે 180 ગુણનું પ્રશ્નપત્ર પ્રમાણે OMR શીટ બનાવી તેનું મૂલ્યાંકન કરવા માટે વધુ સમય અને શક્તિ નો વ્યવ છે.તો આ સમસ્યા ને દૂર કરવા માટે એક એપ્લિકેશન નો ઉપયોગ કર્યો. જેનું નામ ઇવલબી ( Evalbee ) છે.આ એપ્લિકેશનનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કાર્ય સરળ અને ઝડપી કરી શકાય છે.
ઉપયોગ :-
સૌ પ્રથમ આ એપ્લિકેશનને ગૂગલ પ્લેસ્ટોર માંથી ડાઉનલોડ કરી લોગીન કરવું.લોગીન થયા બાદ + નું બટન સિલેક્ટ કરી પરીક્ષા ક્રિએટ કરવી. જેમાં વિદ્યાર્થીઓના નામ રોલ નંબર , વિષય, પ્રશ્નોની સંખ્યા, પ્રશ્નોના ગુણ, પ્રશ્નપત્રના વિભાગ સેટ કરી OMR શીટ જનરેટ કરી,આન્સર કી સેટ કરવી. હવે OMR શીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢીને બાળકોને આપવી. ઓનલાઇન મોડેલ પેપરો ડાઉનલોડ કરી શાળાના સ્માર્ટ ટીવીમાં મુકવા. બાળકો આ પ્રશ્નપત્રમાં પ્રશ્નો જોઈએ OMR શીટ ભરશે.હવે જ્યારે વિદ્યાર્થીઓ સમય મર્યાદામાં ઉત્તર આપી OMR શીટ આપે ત્યારે એપ્લિકેશનમાં સ્કેન ઓપ્શન સિલેક્ટ કરી મોબાઈલ કેમેરાની સામે શીટ મૂકી સ્કેન કરતા તરતજ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ આવી જશે. તેમજ વિદ્યાર્થીઓએ OMR શીટ ભરવામાં જે ભૂલો કરી છે તે પણ જાણી શકાય છે.
એપ્લિકેશન ડાઉનલોડ કરો :-Download
ધોરણ 8 વિજ્ઞાન PPT
ધોરણ : 8 વિષય : વિજ્ઞાન એકમ 4 દહન અને જ્યોત
-
ધોરણ : 7 વિષય : ગણિત એકમ : 9.પરિમિતિ અને ક્ષેત્રફળ ગણિત વિષયના દરેક એકમના સ્વાધ્યાયમાં દાખલા ખુબજ મોટી રકમ અને આકૃતિઓ આવતી હોય છે .જે ન...
-
The Teaching Corner MATHS PDF File ગણિત વિષયના દરેક એકમના સ્વાધ્યાયમાં દાખલા ખુબજ મોટી રકમ અને આકૃતિઓ આવતી હોય છે .જે ને સ્માર્ટ ટીવી કે બ્...
-
શિક્ષકો અને બાળકો માટે ઉપયોગી એપ્લિકેશન નમસ્કાર મિત્રો, The teaching corner બ્લોગમાં આપનું સ્વાગત છે.આ બ્લોગનો મુખ્...